એફ.આઇ.એ.ના જે સભ્ય એસોસીએસનો એ A.I.I યોજના હેઠળ કોઇ પ્રોજેક્ટ માટે અરજી કરી છે અને હજુ સુધી પેન્ડિંગ છે તેવા તમામ એસોસીએસનોએ તેમના પ્રોજેક્ટની સંપૂર્ણ વિગતો અને અરજીની તારીખ વિશે એફ.આઇ.એ.ના કાર્યાલયને જાણ કરવા અને જ્યારે એફ.આઇ.એ. તરફથી કૉલ આવે ત્યારે સંપૂર્ણ વિગત સાથે મીટીંગ માટે હાજર રહેવા વિનંતી .